પશ્ચિમ બંગાળ : સિંગુરના ખેડૂતો હજુ પણ ગુસ્સામાં કેમ છે?

વીડિયો કૅપ્શન, સિંગુરના ખેડૂતો હજુ પણ કેમ છે ગુસ્સામાં?
પ્રકાશિત

પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું. દસ વર્ષ પહેલા અહીં સિંગુર નામની જગ્યા ટાટા કાર પ્લાન્ટના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી.

પ્લાન્ટ બનાવવા માટે તત્કાલીન સીપીએમ સરકારે ખેડૂતો પાસેથી જમીનનું સંપદાન કર્યું હતું. જેના વિરુદ્ધમાં લાંબુ આંદોલન ચાલ્યું. મમતા બેનરજી આ મુદ્દાને ઉઠાવીને સત્તામાં આવ્યાં હતાં.

ખેડૂતોને જમીન પરત મળી, પરંતુ આજે પણ સિંગુરના ખેડૂતો રાજકારણના ખેલનું વળતર ભરી રહ્યા છે. જુઓ બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવનો આ ખાસ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો