You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુવાનો સેક્સટિંગ વિશે શું વિચારે છે?
પ્રકાશિત
સેકસ વિશે ચર્ચા સામાન્ય રીતે લોકો ચર્ચા કરવાનું ટાળતા હોય છે. જો કોઈ વ્યક્તિ એકબીજાને ઉત્તેજક ફોટો, વીડિયો અથવા મેસેજ મોકલે છે તો તેને સેક્સટિંગ કહેવામાં આવે છે.
જોકે, આ સેકસટિંગ એ સામાન્ય નથી. ભવિષ્યમાં જો અંગત સંબંધો બગડે તો એના ફોટા-વીડિયો વગેરે મુસબીત બની શકે છે.
સમાજમાં અનેક લોકો આને વિકૃતિ માને છે પરંતુ, શું ખરેખર સેક્સટિંગ વિકૃતિ છે? યુવાનો તેના વિશે શું વિચારે છે એ જાણવું રસપ્રદ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો