World dance Day : મૂકબધિર ડાન્સર્સનું ગ્રૂપ સાઇન લૅન્ગ્વેજથી આ રીતે શીખવે છે ડાન્સ
પ્રકાશિત
દરેક વ્યક્તિ નાચી શકે છે. પછી તેને સંગીત સંભળાય કે નહીં. કોઈ વિશ્વાસ કરે કે ના કરે. પરંતુ એવું બની શકે છે.
એક એવું ડાન્સ ગ્રૂપ જેને મૂકબધિર અને દિવ્યાંગોએ બનાવ્યું છે. આ ગ્રૂપના સભ્યો સાઇન લૅન્ગ્વેજથી ડાન્સ શીખે છે.
આ ગ્રૂપે હાલમાં લંડનમાં એકસ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં જીત પણ હાંસલ કરી.
વધુ માહિતી માટે જુઓ આ વીડિયો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો