You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Donald Trump at Tajmahal : બદામી, પીળો કે લીલો? આ રીતે બદલાઈ રહ્યો છે તાજમહેલનો રંગ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ બાદ પત્ની મિલેનિયા સાથે આગ્રાના તાજમહેલની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.
તાજ મહેલના માર્બલની વારંવાર પૉલિશ કર્યા પછી, પણ તેના અનેક ખૂણા બદામી, પીળા અને લીલા કલરમાં ફેરવાઈ રહી છે.
તાજ મહેલનો રંગ બદલાઈ કેમ રહ્યો છે? સવાલનો જવાબ હાલમાં કોઈની પાસે નથી.
સુપ્રીમ કોર્ટે પણ આ સમસ્યા તરફ કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને જરૂર પડ્યે વિદેશી સહાય લેવા સૂચન કરવામાં આવ્યું છે.
પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે વધતા હવાના પ્રદૂષણ અને સતત જંતૂઓના હુમલાના કારણે તાજનો રંગ બદલાઈ રહ્યો છે.
તાજ મહેલનો રંગ બદલાઈ કેમ રહ્યો છે? સવાલનો જવાબ હાલમાં કોઈની પાસે નથી.
બીજા કયાં કારણો છે તાજ મહેલના બદલાતા રંગો પાછળ જાણવા માટે જૂઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો