કેવી રીતે એક ભારતીય મહિલા સમગ્ર યુકેને ભારતીય વાનગીઓ શીખવતા?

વીડિયો કૅપ્શન, કેવી રીતે એક ભારતીય મહિલા સમગ્ર યુકેને ભારતીય વાનગીઓ શીખવતા?
પ્રકાશિત

મધુર જાફરી 20 વર્ષનાં હતાં ત્યારે ઍક્ટિંગ શીખવા ભારતથી યુકે શિફ્ટ થયાં.

તેમને લાખો લોકો જોવા તો લાગ્યા પણ અભિનય માટે નહીં, તેમના લોકપ્રિય બનેલા રસોઈ કાર્યક્રમ માટે.

આ કાર્યક્રમથી તેમણે બ્રિટનના ઘરેઘરે ભારતીય વાનગીઓ પહોંચાડી.

જોઈએ તેમની કહાણી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન