રશિયા-યુક્રેન સંઘર્ષ : છ મહિના બાદ હવે કેવી છે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, Russia-Ukraine War : છ મહિના બાદ હવે કેવી છે સ્થિતિ? COVER STORY
પ્રકાશિત

યુક્રેન પર રશિયાએ આક્રમણની શરૂઆત કરી તેને છ મહિના પૂર્ણ થઈ ચુક્યા છે.

અને યુક્રેનને સ્વતંત્ર થયાનાં પણ આજે 30 વર્ષ પૂર્ણ થઈ ગયાં.

રશિયા હજી પણ યુક્રેનના પાંચમા ભાગ પર કબજો જમાવીને બેઠું છે.

અને સ્વતંત્રતા દિવસના ભાષણમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ હુંકાર કર્યો કે તેઓ પીછેહઠ કરવાના મૂડમાં નથી. તો, આ સ્થિતિમાં હવે આગળ શું થઈ શકે? જવાબ માટે જુઓ આજની કવરસ્ટોરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન