મહારાણી એલિઝાબેથની તાજપોશીનાં 70 વર્ષ 13 તસવીરોમાં

પ્રકાશિત

યુનાઇટેડ કિંગડમ (યુકે)નાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયની તાજપોશી થયાનાં 70 વર્ષ થયાંના અવસરે સમગ્ર યુકેમાં ઉત્સવનો માહોલ છે ત્યારે જુઓ મહારાણીના જીવનની મહત્ત્વની પળો તસવીરોમાં.

21 એપ્રિલ 1926ના રોજ મહારાણી એલિઝાબેથનો જન્મ થયો હતો. તેઓ ડ્યુક ઑફ યૉર્ક આલ્બર્ટ અને તેમનાં પત્ની અગાઉ લેડી એલિઝાબેથ બોવેસ – લીઓન તરીકે જાણીતાંનાં પ્રથમ સંતાન છે.

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, 21 એપ્રિલ 1926ના રોજ મહારાણી એલિઝાબેથનો જન્મ થયો હતો. તેઓ ડ્યુક ઑફ યૉર્ક આલ્બર્ટ અને તેમનાં પત્ની અગાઉ લેડી એલિઝાબેથ બોવેસ – લીઓન તરીકે જાણીતાંનાં પ્રથમ સંતાન છે.
બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના એક વર્ષ અગાઉ રૉયલ ફૅમિલીએ એકસાથે ફોટો પડાવ્યો હતો.

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના એક વર્ષ અગાઉ રૉયલ ફૅમિલીએ એકસાથે ફોટો પડાવ્યો હતો.
ભારતને આઝાદી મળ્યાના અમુક મહિના બાદ એટલે કે 20 નવેમ્બર 1947ના રોજ તેમનાં લગ્ન ગ્રીસનાં પ્રિન્સ ફિલિપ સાથે થયાં હતાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ભારતને આઝાદી મળ્યાના અમુક મહિના બાદ એટલે કે 20 નવેમ્બર 1947ના રોજ તેમનાં લગ્ન ગ્રીસનાં પ્રિન્સ ફિલિપ સાથે થયાં હતાં
દંપતીના પ્રથમ સંતાન, ચાર્લ્સ, વર્ષ 1948માં જન્મ્યા હતા

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, દંપતીના પ્રથમ સંતાન, ચાર્લ્સ, વર્ષ 1948માં જન્મ્યા હતા
જૂન, 1953માં તેમની તાજપોશી થઈ, જેને જોવા માટે લાખો લોકો ટીવી સેટ સામે ગોઠવાઈ ગયા હતા

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, જૂન, 1953માં તેમની તાજપોશી થઈ, જેને જોવા માટે લાખો લોકો ટીવી સેટ સામે ગોઠવાઈ ગયા હતા
હોર્સ ગાર્ડ પરેડ પર ટ્રૂપિંગ ધ કલર સૅરિમનીમાં હાજરી આપ્યા બાદ મહારાણી બકિંગઘમ પૅલેસ પરત ફરતાં જોવા મળ્યાં હતાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, હોર્સ ગાર્ડ પરેડ પર ટ્રૂપિંગ ધ કલર સૅરિમનીમાં હાજરી આપ્યા બાદ મહારાણી બકિંગઘમ પૅલેસ પરત ફરતાં જોવા મળ્યાં હતાં
1969માં મહારાણી એલિઝાબેથે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સને પ્રિન્સ ઑફ વેલ્સનું ખિતાબ આધિકારિકપણે એક સમારોહમાં આપ્યું હતું

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, 1969માં મહારાણી એલિઝાબેથે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સને પ્રિન્સ ઑફ વેલ્સનું ખિતાબ આધિકારિકપણે એક સમારોહમાં આપ્યું હતું
તેમના 50મા જન્મદિવસે વિન્ડસોર કાસલ ખાતે તેમના પતિ અને તેમના સૌથી નાના પુત્ર એડવર્ડ સાથે મહારાણી

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, તેમના 50મા જન્મદિવસે વિન્ડસોર કાસલ ખાતે તેમના પતિ અને તેમના સૌથી નાના પુત્ર એડવર્ડ સાથે મહારાણી
તાજપોશીનાં 25 વર્ષ પૂરાં થવાના અવસરે મહારાણી લોકોનું અભિવાદન ઝીલતાં નજરે પડ્યાં હતાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, તાજપોશીનાં 25 વર્ષ પૂરાં થવાના અવસરે મહારાણી લોકોનું અભિવાદન ઝીલતાં નજરે પડ્યાં હતાં
રૉયલ આલ્બર્ટ હૉલની મુલાકાત વખતે મહારાણી આસપાસ નજર ફેરવતાં તસવીરમાં કેદ થયાં હતાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, રૉયલ આલ્બર્ટ હૉલની મુલાકાત વખતે મહારાણી આસપાસ નજર ફેરવતાં તસવીરમાં કેદ થયાં હતાં
વર્ષ 2016માં પોતાના 90મા જન્મદિવસે મહારાણી ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યાં હતાં.

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, વર્ષ 2016માં પોતાના 90મા જન્મદિવસે મહારાણી ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યાં હતાં
તેમના પતિ પ્રિન્સ ફિલિપના મૃત્યુ બાદની વિધિમાં કોવિડ-19ની મહામારી દરમિયાન સામાન્ય જનતા માટે નિયંત્રણો અનુસરવાને લગતું ઉદાહરણ પૂરું પાડવા મહારાણી એકલાં ચર્ચામાં બેઠેલાં નજરે પડ્યાં હતાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, તેમના પતિ પ્રિન્સ ફિલિપના મૃત્યુ બાદની વિધિમાં કોવિડ-19ની મહામારી દરમિયાન સામાન્ય જનતા માટે નિયંત્રણો અનુસરવાને લગતું ઉદાહરણ પૂરું પાડવા મહારાણી એકલાં ચર્ચામાં બેઠેલાં નજરે પડ્યાં હતાં
હાલ મહારાણીની તાજપોશીનો પ્લૅટિનમ જ્યુબિલી સમારોહ ચાલી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલ મહારાણીની તાજપોશીનો પ્લૅટિનમ જ્યુબિલી સમારોહ ચાલી રહ્યો છે, આ સમારોહમાં ગોલ્ડ સ્ટેટ કોચ આકર્ષણનું કેન્દ્ર હશે