રશિયા-યુક્રેન યુદ્ધ : મારિયુપોલમાં સ્થિતિ વધુ ગંભીર, ઝૅલેન્સ્કીનું સૈન્ય ટકી શકશે?

વીડિયો કૅપ્શન, મારિયુપોલમાં સ્થિતિ વધુ ગંભીર, ઝેલેન્સ્કીનું સૈન્ય ટકી શકશે? COVER STORY
પ્રકાશિત

રશિયાના સંરક્ષણમંત્રાલયે દાવો કર્યો છે કે મંગળવારે રાત્રે યુક્રેનમાં 1,053 સૈન્ય ઠેકાણાં પર હુમલા કરાયા છે. તેમણે વધુમાં કહ્યું છે કે મિસાઇલ હુમલામાં યુક્રેનના 40 સૈનિકો માર્યા ગયા છે અને આગામી દિવસોમાં પણ યુક્રેનમાં ‘વિશેષ સૈન્ય અભિયાન’ ચાલુ રહેશે. ત્યારે યુક્રેનની હાલની સ્થિતિ પર આજની કવર સ્ટોરી જુઓ.

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો