દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં વરસાદને કારણે વિનાશક પૂર, 300થી વધુ લોકોનાં મોત
પ્રકાશિત
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલા ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં વિનાશક પૂરમાં 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાર દિવસ સુધી મૂશળધાર વરસાદને કારણે પૂર્વીય પ્રદેશમાં તારાજી સર્જાઈ, જેના કારણે ભૂસ્ખલન થયું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. ડરબનથી શિંગાઈ ન્યોકાનો અહેવાલ જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો