શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘરની ઘેરાબંધી કરવા પહોંચેલા લોકો બન્યા હિંસક, જુઓ તસવીરો
પ્રકાશિત
શ્રીલંકામાં પાછલા ઘણા દિવસોથી રાજકીય સંકટ ચાલી રહ્યું છે, સરકાર પાસે વિદેશી હૂંડિયામણ ખૂટી પડતાં દેશમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ થઈ છે. ત્યારે 31 માર્ચની રાત્રે હજારો લોકો રાષ્ટ્રપતિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં વિરોધ કરતી વેળાએ હિંસા સર્જાઈ હતી.

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images









