દેવું કરીને પુત્રને યુક્રેન ડૉક્ટર બનવા મોકલ્યો હતો, હવે મૃતદેહની રાહ જોઈ રહ્યા છે પિતા
પ્રકાશિત
રશિયાના યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ભારતના વિદ્યાર્થી નવીનનું મોત થયું છે.
કર્ણાટક મૂળના નવીન કર્ફ્યૂ હઠતાં ગ્રોસરી સ્ટોર પરથી જમવાનું ખરીદવા ગયા હતા. પરંતુ પાછા ન આવ્યા.
તેમના પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે. તેમના પિતાએ 30 લાખનું દેવું કરીને નવીનને યુક્રેનમાં ભણાવ્યો હતો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો