અફઘાનિસ્તાનમાં યુદ્ધ બાદ બાળકો પર હવે કયું સંકટ તોળાઈ રહ્યું છે?

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં કેવી કપરી પરિસ્થિતિમાં જિંદગી ગુજારી રહ્યા છે બાળકો....
પ્રકાશિત

પહેલાં યુદ્ધ અને હવે શિયાળો, અફઘાનિસ્તાનના સામાન્ય લોકોનું જીવન જાણે થીજી ગયું છે.

ખાસ કરીને બાળકો પર તેની ગંભીર અસર થઈ છે. પેટ ભરવા માટે આ બાળકોને મજૂરી કરવાની ફરજ પડી રહી છે અને છતાં કેટલાંય બાળકોને કડકડતી ઠંડીમાં ભૂખ્યા પેટે સૂવું પડી રહ્યું છે.

અફઘાનિસ્તાનની પરિસ્થિતિમાં ફસાયેલાં અનેક બાળકો પર જુઓ બીબીસીની આ ખાસ કવરસ્ટોરી

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો