પાકિસ્તાનમાં લોહરીની ઉજવણી કેમ કરવામાં આવે છે અને શું છે ઇતિહાસ?

વીડિયો કૅપ્શન, લોહરીની ઉજવણી કેમ કરવામાં આવે છે અને શું છે ઇતિહાસ
પ્રકાશિત

ભારતમાં 13 જાન્યુઆરીએ લોહરીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

જોકે પાકિસ્તાનમાં લોહરીની ઉજવણી હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

આ લોહરીની ઉજવણી પાછળ દુલા ભટ્ટીની એક કહાણી જોડાયેલી છે.

જાણો લોહરીની ઉજવણી કેમ કરવામાં આવે છે અને તેની પાછળ શું દંતકથા છુપાયેલી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો