મહારાષ્ટ્ર : લાવણી નૃત્ય કરતા મહારાષ્ટ્રના પુરુષની કહાણી, સંઘર્ષથી સફળતા સુધી

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રના પુરુષ લાવણી નૃત્યકારની સંઘર્ષથી સફળતા સુધીની કહાણી
પ્રકાશિત

કિરણ કોરે મહારાષ્ટ્રના એક લાવણી કલાકાર છે.

લાવણી એ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું મહારાષ્ટ્રનું પરંપરાગત નૃત્ય છે.

પરંતુ કિરણ આ તમામ પરંપરાઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીતિન નાગરકરનો બીબીસી માટે અહેવાલ જોઈએ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો