મુંબઈની લોકલ ટ્રેનમાં 'એક રૂપિયાવાળી અમારી રેખા'થી જાણીતાં કિન્નર કોણ છે?
પ્રકાશિત
મુંબઈમાં રહેતા અને મુંબઈ લોકલ ટ્રેનમાં ઘણી વાર મુસાફરી કરતા લોકો એક ચહેરો ઓળખી શકશે. એ ચહેરો છે પૂજા શર્માનો.
જોકે મુસાફરોએ તેમનું નવું નામ પૂજા શર્મા રેખા રાખ્યું છે.
તેમની સ્ટાઇલ અને ડાન્સને કારણે લોકો તેમનામાં પ્રસિદ્ધ અભિનેત્રી રેખાને જુએ છે. સોશિયલ મીડિયામાં પણ ઘણીવાર તેઓ તેમની કળાથી છવાયેલાં રહે છે.
આજે આપણે પણ તેમને મળીએ બીબીસી માટે મધુ પાલના આ અહેવાલમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો