પાકિસ્તાન : કરાચીમાં ભારતના ગોઅન ફૂડની પરંપરાને જાળવી રાખનાર મહિલાની કહાણી
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીમાં આવેલી એક દુકાનમાં વેચાતું ભારતનું ગોઅન ફૂડ માટે ખૂબ ચર્ચામાં છે.
અમચેમ ગોવા કરાચી એકમાત્ર એવી ખાણીપીણીની દુકાન છે જ્યાં ઑથૅન્ટિક ગોઅન ફૂડ મળે છે. જે વિશાળ ગોઅન સમુદાયને અસલી ગોઅન ભોજન પીરસે છે. આ વીડિયોમાં જુઓ બીબીસી માટે શુમાઇલા ખાનનો કરાચીથી આ અહેવાલ