કોરોના મહામારી : ભવિષ્યમાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી ફેલાઈ શકે?

વીડિયો કૅપ્શન, ભવિષ્યમાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી ફેલાઈ શકે? - EXPLAINER
પ્રકાશિત

વિશ્વમાં ઓમિક્રૉન વૅરિયન્ટને લઈને ચિંતાઓ વધી છે.

બ્રિટનમાં કોરોનાના કેસ વધવાને કારણે અહીં આવનારા યાત્રીઓ માટે ટેસ્ટ ફરજીયાત કર્યો છે. તો ફ્રાંસે નાઇટક્લબ્સ બંધ કરાવી દીધા છે.

આ બધા વચ્ચે બ્રિટનમાં ઍસ્ટ્રાઝેનેકા રસીના સંશોધનમાં સંકળાયેલા વૈજ્ઞાનિકે ભાવિ મહામારી વિશે ચેતવણી આપી છે. જોઈએ બીબીસીનો રિપોર્ટ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો