ઑસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ કેવી રીતે ચાલી રહ્યું છે?
પ્રકાશિત
ઑસ્ટ્રેલિયામાં રસીકરણની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં 80 ટકાથી વધુ પુખ્ત વયના લોકો સંપૂર્ણપણે રસી મેળવી ચૂક્યા છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં સ્થિતિ અલગ છે.
કારણ કે આટલા વિશાળ વિસ્તારોમાં દરેકનું રસીકરણ તાર્કિક રીતે મુશ્કેલ હોઈ શકે છે.
આવા સમયે દેશની સૌથી જૂની સંસ્થાઓમાંની એક રસીકરણ કરવામાં મદદ કરી રહી છે.
જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો