ગલવાન હિંસાના એક વર્ષ બાદ ભારત-ચીનના સંબંધો કેવા રહ્યા?

વીડિયો કૅપ્શન, ગલવાન હિંસાના એક વર્ષ બાદ ભારત-ચીનના સંબંધો કેવા રહ્યા?
પ્રકાશિત

ગયા વર્ષે 15 જૂનના રોજ લદ્દાખમાં આવેલી ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો.

આ સરહદ પર ચાલીસ વર્ષ બાદ થયેલી હિંસામાં ભારતે પોતાના 20 સૈનિકો ગુમાવ્યા હતા. જ્યારે ચીને ઘણા સમય બાદ માન્યું હતું કે આ સંઘર્ષમાં તેમના ચાર સૈનિકો માર્યા ગયા હતા.

ત્યાર બાદ એક વર્ષમાં શું થયું? ગલવાન ઘાટીના સંઘર્ષથી આજ સુધી 365 દિવસનો અહેલાવ 360 દિવસમાં તમે પણ જૂઓ.

રિપોર્ટર : જુગલ પુરોહિત

ઍડિટીંગ : દેબલિન રૉય

ઍડિશનલ ઇન્ટપુટ : માર્ટિન યિપ, બીબીસી ચાઇનીઝ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

ઍડિશનલ ઇન્ટપુટ : માર્ટિન યિપ, બીબીસી ચાઇનીઝ