ચીન : ‘વન ચાઇલ્ડ’ પૉલિસીએ દેશમાં હવે કેવી સમસ્યા સર્જી છે?

વીડિયો કૅપ્શન, ચીન : ‘વન ચાઇલ્ડ’ પૉલિસીએ દેશમાં હવે કેવી સમસ્યા સર્જી છે?
પ્રકાશિત

ચીનમાં સતત વધતી વસતીને સંભાળી ન શકવાના ભયથી સરકારે દાયકાઓ સુધી એક બાળકની પૉલિસી લાગુ કરી હતી.

જોકે, હાલનાં વર્ષોમાં નિયમને હળવો કરતાં બે બાળકો પેદા કરવાની છૂટ અપાઈ છે.

આ દરમિયાન નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જન્મદરમાં અતિશય ઘટાડાને કારણે દેશની વયોવૃદ્ધ વસતીની સંભાળ રાખવી મુશ્કેલ બની શકે છે

આ કારણે એવી અટકળો પણ લગાવાઈ રહી છે કે ચીનમાં બાળકોની સંખ્યા પરની મર્યાદાને બિલકુલ જ હઠાવી દેવાશે.

જુઓ, આ ખાસ વીડિયો રિપોર્ટ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો