ભારત વિશ્વમાં કોરોનાની રસીના મામલે ચીન કરતાં વધુ વિશ્વસનીય?

વીડિયો કૅપ્શન, ભારત વિશ્વમાં કોરોનાની રસીના મામલે ચીન કરતાં વધુ વિશ્વસનીય?
પ્રકાશિત

ભારત કોરોના વાઇરસની રસી વિશ્વના ઘણા દેશોને પહોંચાડી રહ્યું છે.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ રસી દ્વારા તે વિશ્વમાં એ સાબિત કરી રહ્યું છે કે તે ચીન કરતાં ભરોસાપાત્ર છે.

ભારત હાલ કોરોનાની બે દેશી રસી પર કામ કરી રહ્યું છે.

જુઓ આ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો