You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર વિધાનસભા ચૂંટણી: શું ખરેખર બિહાર 'જાહેરમાં શૌચ મુક્ત' રાજ્ય બની ગયું છે?
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેમણે ઘરેઘરે શૌચાલયનું અભિયાન જોરશોરથી ચલાવ્યું હતું.
તેઓ પોતે દાવો કરી ચૂક્યા છે કે દેશ જાહેરમાં શૌચથી મુક્ત થઈ ગયો છે.
હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બિહાર સરકારે પણ આવો જ દાવો કર્યો છે.
ચૂંટણીપ્રચારમાં બિહાર સરકાર દાવો કરે છે કે રાજ્ય જાહેરમાં શૌચથી મુક્ત થઈ ગયું છે.
પરંતુ શું હકીકતમાં બિહારના દરેક ગામના ઘરેઘરે શૌચાલય બની ગયા છે?
નીતીશ કુમાર સરકારના આ દાવાની ખરાઈ કરે છે બીબીસી સંવાદદાતા કીર્તિ દુબે. જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો