અમેરિકાની ચૂંટણી : ઈરાન અને રશિયાએ અમેરિકાના મતદારોની યાદી મેળવી?

પ્રકાશિત

અમેરિકાની ચૂંટણીમાં વિદેશી દખલગીરીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ઈરાન અને રશિયાએ અમેરિકન મતદારોની માહિતી મેળવી હોવાનો એફબીઆઈએ દાવો કર્યો છે.

નેશનલ ઇન્ટેલિજન્સના યૂએસ ડિરેક્ટરે આ મામલે શું કહ્યું? જુઓ આ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો