ભારત-ચીન વિવાદમાં હવે આગળ શું?
પ્રકાશિત
ચીને ભારતીય સૈન્ય પર વાસ્તવિક સીમારેખાને ઓળગીને ચીની ક્ષેત્રમાં પવેશવાનો અને ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે.
જેના જવાબમાં ભારતીય સૈન્યે કહ્યું છે કે ભારતીય સૈન્યે ચીનના સૈનિકોને નજીક આવતા અટકાવ્યા હતા, જેને પગલે ગોળીબાર કરાયો હતો.
આ ઘટના એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે ભારત અને ચીનની સરહદ પર 45 વર્ષમાં પ્રથમ વખત ગોળીબાર થયો છે.
શું છે સમગ્ર મામલો, જુઓ આ વીડિયો રિપોર્ટમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો