એ બાળકી જે છ વર્ષની ઉંમરે બની એડિટર

વીડિયો કૅપ્શન, એ બાળકી જે છ વર્ષની ઉંમરે બની એડિટર
પ્રકાશિત

બ્લૅક ગર્લ માટેના બ્રિટિશ સામયિકનાં એડિટરોમાં આ છ વર્ષની બાળકીએ પોતાનું નામ નોંધાવી લીધું છે.

લૉકડાઉન દરમિયાન આ બાળકીનાં માતા સામયિક ખરીદવાં ગયાં અને તેમને લાગ્યું કે કંઈક ખૂટે છે.

'કંઈક ખૂટતું' હોવાના ભાવે એમની પુત્રીને કઈ રીતે એક સામયિકની તંત્રી બનાવી દીધી, જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો