કોરોના વાઇરસ સામેની લડાઈમાં સફળતા છતાં ઇઝરાયલીઓ નારાજ કેમ?
પ્રકાશિત
ઇઝરાયલે કોવિડ-19 સામને જંગ હાથ ધર્યો છે, જેમાં દેશની જાસૂસી સંસ્થા 'શીટ બેટ'નો સાથ મળ્યો છે.
સામાન્ય રીતે ઉગ્રપંથીઓ કે દેશવિરોધી તત્વો ઉપર નજર રખવા માટે પંકાયેલી ઇઝરાયલની જાસૂસી સંસ્થાએ દેશના નાગરિકોની ઉપર નજર રાખવાનું શરૂ કર્યું.
ઇઝરાયલની સરકારનું કહેવું છે કે આ સર્વેલન્સને કારણે દેશમાં કોરોના વાઇરસને નાથવામાં સફળતા મળી.
જોકે, બધા ઇઝરયલવાસીઓ તેનાથી ખુશ નથી. બીબીસીના મધ્યપૂર્વ સંવાદદાતા ટૉમ બાટેમૅનનો અહેવાલ.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો