ઇન્સ્ટાગ્રામ કરી રહ્યું છે આ નવો પ્રયોગ, શું તમને ખબર છે?
પ્રકાશિત
ઇન્સ્ટાગ્રામ કેટલાંક નવા પ્રયોગો કરી રહ્યું છે, જેમાં તમારી ફીડને તો કોઈ ફરક નહીં પડે, પરંતુ તમને અન્યોને મળેલી લાઇક્સની માહિતી ન મળે એવું બની શકે છે.
ઇન્સ્ટાગ્રામ દ્વારા બ્રાઝિલ, યૂએસ અને ઇટાલીમાં પ્રયોગ થયો, જેનો ઉદ્દેશ ઇન્સ્ટાગ્રામના યૂઝરના મનમાંથી લાઇક મેળવવાનું દબાણ ઘટાડવાનો છે.
તેનો કેટલાક લોકો સ્વીકાર કરી રહ્યા છે, તો કોઈ તેના કારણે ઇન્સ્ટાગ્રામ છોડવાની પણ ધમકી આપી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો