You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોર્વે : દિલ્હી-લંડનની હવાનો એક જ સ્થળે અનુભવ આપતા ખાસ ડોમ
પ્રકાશિત
દિલ્હી, લંડન, બિજિંગ, સાઓ પોઓલો અને નોર્વે, આ બધા જ શહેરો વચ્ચે હજારો કિલોમિટરનું અંતર છે.
પરંતુ એક એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેને કારણે તમે આ જગ્યાઓની મુલાકાત લીધા વગર પણ ત્યાંની હવાનો અનુભવ કરી શકો છો.
જી હાં... નોર્વેમાં આ વ્યવસ્થાના ભાગ રૂપે ખાસ પ્રકારના ઘુમ્મટ ઊભા કરાયા છે.
જે દરેકમાં જઈને લોકો જે-તે શહેરમાં થઈ રહેલાં વાયુપ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને અનુભવી શકે છે અને તે પણ સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર.
જાણો આ ઘુમ્મટો કોણે બનાવ્યા છે અને તે આટલા મહત્વના કેમ છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો