પૅરિસમાં ખાલી પડેલાં કાર પાર્કિંગોમાં થઈ રહી છે મશરૂમની ખેતી

પ્રકાશિત

પૅરિસમાં ખાલી પડેલાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગને શહેરી ખેતર તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. પૅરિસમાં ગાડીઓની સંખ્યા ઘટી છે, જેને પગલે પ્રદૂષણ પણ ઘટ્યું છે. ગાડીઓ ઘટવાથી પાર્કિંગો ખાલી પડ્યા છે.

આ અન્ડરગ્રાઉન્ડ ખેતરોમાં મશરૂમ સહિતના વિવિધ પાક વાવવામાં આવે છે, તેમજ તેને નજીકના ઑર્ગેનિક ઉત્પાદનોના સ્ટોર પર વેચી દેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો