વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા મહિલાઓની પ્રસવપીડાને ઘટાડી શકાશે?
પ્રકાશિત
વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સનો ઉપયોગ કરીને ગર્ભવતી મહિલાઓ પર તેમની પ્રસુતિ પીડાને ઘટાડવા માટેના પ્રયોગો થઈ રહ્યા છે.
આ પ્રયોગમાં ગર્ભવતી મહિલાઓને આહ્લાદક દૃશ્યો બતાવાય છે.
ભવિષ્યમાં આ તકનીકનો ઉપયોગ અન્ય રોગમાં વૈકલ્પિક સારવાર માટે થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો