જ્યારે તેમણે વાળ વિનાનું માથું સૌ પહેલી વખત બૉયફ્રેન્ડને બતાવ્યું

વીડિયો કૅપ્શન, જ્યારે તેમણે વાળ વિનાનું માથું સૌ પહેલી વખત બૉયફ્રેન્ડને બતાવ્યું
પ્રકાશિત

ડૉન લીના કિમો થૅરપી પછીના વીડિયોને લોકોએ તેમણે ધાર્યા કરતાં વધુ સહકાર આપ્યો, તેઓ કહે છે કે તેમને તો લોકો જોશે તેવી પણ અપેક્ષા નહોતી.

કિમો થૅરપી બાદ વાળ ઉતરવાના તેમના વીડિયોને 30 લાખથી પણ વધુ મત મળ્યા છે.

તેમણે વાળ ઉતરાવીને સૌ પહેલાં પોતાના બૉયફ્રેન્ડને ચહેરો બતાવ્યો. યૂટ્યૂબ પર તેમના 6 લાખ ફોલોઅર્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો