You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જળવાયુ પરિવર્તનની પાકિસ્તાન પર શું અસર પડી રહી છે?
પ્રકાશિત
ભયંકર ગરમીને કારણે હિમાલયની હિમશીલાઓ પીગળી રહી છે અને તેને કારણે હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓમાં પૂર જેવી હાલત છે.
પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મામલાના મંત્રીએ બીબીસીને જણાવ્યું છે કે ત્યાં સમય પહેલાં લૂ લાગવાના બનાવો બની રહ્યા છે અને તેની અસર પાકિસ્તાનની ખેતી પર પડી છે.
જુઓ બીબીસીનો ખાસ અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો