You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના આ ગામમાં બાળકોએ પોતાના પરિવારોને કઈ રીતે વ્યસનમુક્ત કર્યા?
પ્રકાશિત
મહારાષ્ટ્રના સાંગલીમાં બાળકોની એક અનોખી માગને લીધે પંડોઝરી વિસ્તારની બાબરવસ્તીમાં 40 પરિવારો હવે વ્યસનથી મુક્ત થયા છે.
પાંચ વર્ષ પહેલાં બાબરવસ્તી જિલ્લા પરિષદ શાળાએ અહીં વ્યવસનમુક્તિ માટે પહેલ શરૂ કરી હતી. આ પહેલના પગલે ગામના વડીલો અને યુવાનો સૌકોઈ વ્યસનથી મુક્ત બન્યા છે.
આખરે કઈ રીતે આ શક્ય બન્યું? જુઓ આ વીડિયો રિપોર્ટમાં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો