શિક્ષણ ફૂટપાથનાં બાળકો સુધી લઈ જતી સિગ્નલ શાળાની કહાણી

વીડિયો કૅપ્શન, શિક્ષણ ફૂટપાથનાં બાળકો સુધી લઈ જતી સિગ્નલ શાળાની કહાણી
પ્રકાશિત

મહારાષ્ટ્રના થાણેમાં એક એવી શાળા છે જે ગરીબ, વંચિત ફૂટપાથ પર રહેતાં બાળકો સુધી શિક્ષણ લઈ જાય છે.

આ શાળાનું નામ છે ફૂટપાથ શાળા.

ફૂટપાથ શાળાનાં લાભાર્થી બાળકોએ ક્યારેય શિક્ષણ મેળવ્યું ન હતું.

પરંતુ આ સરાહનીય પહેલથી હવે બાળકોના જીવનઘડતર માટે પાયારૂપ શિક્ષણ તેમને સુલભ બન્યું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન