મોરબી : મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં પડ્યા

પ્રકાશિત

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો.

આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હોવાની માહિતી હતા.

આ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

શહેરની પાસેથી પસાર થતી નદી પર આવેલો આ પુલ બંધ હતો. જોકે, તાજેતરમાં જ તેને સમારકામ બાદ ફરીથી લોકો માટે ખુલ્લો મુકાયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો