You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Election 2022 : યુવાનો ગુજરાતમાં પરિવર્તન ઇચ્છે છે?
પ્રકાશિત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વખતે જોરદાર ટક્કર થતી દેખાઈ રહી છે.
ત્યારે બીબીસીએ ગુજરાતના યુવાનોને પૂછ્યું કે તેઓ કઈ પાર્ટીને મત આપવા માગે છે.
સાંભળો તેઓ શું કહે છે?
વીડિયો : પરેશ પઢિયાર/સુમિત વૈદ
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો