મૉનસૂન 2022 : ગુજરાતનું હવામાન ફરી પલટાયું, આ જિલ્લામાં પડશે વરસાદ

વીડિયો કૅપ્શન, મૉનસૂન 2022 : ગુજરાતનું હવામાન ફરી પટલાયું, આ જિલ્લામાં પડશે વરસાદ
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની અધિકૃત રીતે શરૂઆત થઈ ગઈ છે પણ હજી સુધી તમામ જિલ્લામાં વાવણીલાયર વરસાદ થયો નથી.

સાથે જ આગળ વધી રહેલું ચોમાસું ત્રણ દિવસ અટકી ગયું હતું.

ગુજરાતના તમામ ભાગોમાં વરસાદનું જોર ક્યારથી વધશે અને ક્યારે થશે વાવણીલાયક વરસાદ?

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વેદ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન