કચ્છનાં એક મજૂર મહિલા જેમણે પારંપરિક કળાથી કચરાની કિંમત ઊભી કરી

પ્રકાશિત

કચ્છની મહિલા કારીગર જેમણે પોતાના પ્રદેશની કળાને એક નવું સ્વરૂપ આપ્યું છે.

ભુજ તાલુકાના કુકમા ગામ પાસે આવેલા અવધ નગરમાં રહેતા રાજીબેન વણકરની આ વાત છે.

કચ્છની કળામાં વણાટ અને ભરતકામ સામાન્ય રીતે રેશમ અથવા ઉનના દોરાથી કરવામાં આવે છે પરંતુ રાજીબેન વણકર પ્લાસ્ટિકના વેસ્ટમાંથી વણાટકામ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો