ચોમાસુ 2022: ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાન પલટાયું, આ જિલ્લામાં પડશે વરસાદ

વીડિયો કૅપ્શન, ચોમાસુ 2022: ગુજરાતના અનેક વિસ્તારમાં હવામાન પલટાયું, આ જિલ્લામાં પડશે વરસાદ
પ્રકાશિત

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ હવામાન પલટાયું છે, અનેક વિસ્તારમાં ઉનાળાની ગરમીની વચ્ચે આકાશમાં વાદળાં દેખાવા લાગ્યાં છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં હાલ વરસાદની શક્યતા છે અને ઉનાળાની ગરમી વચ્ચે ક્યાંક વરસાદી વાતાવરણ સર્જાશે.

તો આ વીડિયોમાં જાણો કે રાજ્યમાં ક્યાં વરસાદ પડી શકે છે, કેમ ઉનાળાની વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે અને રાજ્યમાં આવનારા ચોમાસામાં વરસાદની સ્થિતિ શું હશે?

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો