ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલાં મતદારોને લોભાવવા કેવા પ્રયાસો કરાઈ રહ્યા છે?
પ્રકાશિત
ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન છે અને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
તો બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસોથી અહીં મોટા પ્રમાણમાં ડ્રગ, ગેરકાયદે દારૂ, રોકડ અને ભેટ-સોગાદો જપ્ત કરાયાં છે.
તેનો અર્થ હવે એ કરાઈ રહ્યો છે કે ચૂંટણી પહેલા મતદારોને પ્રલોભન આપી તેમનો મત હાંસલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ જ વિષય પર બીબીસી ગુજરાતીની આ કવર સ્ટોરી...



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો