જ્યારે 30થી વધુ ભાષાઓમાં હજારો ગીત ગાવાનો રેકૉર્ડ બન્યો

વીડિયો કૅપ્શન, લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન
પ્રકાશિત

સંગીત અને સ્વરનાં પર્યાય તરીકે જાણીતાં ભારતનાં મશહૂર ગાયિકા લતા મંગેશકરે મંબઈમાં છેલ્લા શ્વાસ લીધા.

ઘણા દિવસોથી તેઓ ક્રિટિકલ હતાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેમના મૃત્યુના સમાચારથી જ ભારતે તેમના બુલબુલે હિંદ અને સ્વર કોકિલા ગુમાવી દીધાં છે.

13 વર્ષની ઉંમરથી સંગીતની દુનિયામાં પોતાની સફર શરૂ કરનારાં લતાજીએ વીસથી વધુ ભારતીય ભાષામાં ત્રીસ હજારથી પણ વધુ ગીતો ગાયાં છે. 1991માં તો દુનિયામાં સૌથી વધારે રેકૉર્ડ કરાયેલાં ગાયિકામાં લતા મંગેશકરને નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ હતો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો