ઉત્તરાખંડ ચૂંટણી : પૂર્વ મુખ્ય મંત્રી હરીશ રાવત રાજ્યમાં ફરી કૉંગ્રેસની સરકાર લાવી શકશે?

વીડિયો કૅપ્શન, હરીશ રાવત સાથે બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવની વાતચીત - INT
પ્રકાશિત

કૉંગ્રેસ ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી બાદ ફરી સત્તા પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસની આગેવાની કરી રહ્યા છે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત. ભાજપ વર્તમાન મુખ્ય મંત્રી પુસ્કર ધામીના ચહેરા સાથે ચૂંટણીમેદાનમાં ઊતર્યો છે.

જોકે કૉંગ્રેસ પાર્ટીએ રાવતને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા નથી.

બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવે હરીશ રાવત સાથે વાત કરી હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો