ચીને શિનજિયાંગ પ્રાંતમાં સ્નો સ્પૉર્ટ્સ ઇવેન્ટ કેમ શરૂ કરી?

પ્રકાશિત

એક તરફ ચીન વિન્ટર ઑલિમ્પિક્સ યોજવાની તૈયારીઓના અંતિમ તબક્કામાં છે અને માંડ ત્રણ સપ્તાહ બાકી છે.

તો બીજી તરફ ચીન પર શિનજિયાંગ પ્રાંતના લઘુમતી વીગર મુસ્લિમો પર અત્યાચાર-નરસંહારના વારંવાર આરોપ લાગતા આવ્યા છે.

પણ ચીને આ પ્રાંતમાં સ્નો સ્પૉર્ટ્સ ઇવેન્ટ શરૂ કરી દીધી છે.

ઘણી વિદેશી કંપનીઓ આને ધ્યાને લઈને અહીં મોટું રોકાણ કરી રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો