દક્ષિણ યુદ્ધવિમાનમાંથી કોરિયા કેવું દેખાય છે?
પ્રકાશિત
દક્ષિણ કોરિયાએ આ વર્ષે સંરક્ષણ માટે 46 અબજ ડૉલરથી વધુનું બજેટ ફાળવ્યું છે, જે સૈન્યખર્ચમાં તીવ્ર વધારો સુચવે છે.
દક્ષિણ કોરિયા હાલમાં સંરક્ષણ માટે અમેરિકા પર આધાર રાખે છે, પરંતુ લાગે છે કે સોલ હવે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દક્ષિણ કોરિયાથી આ અહેવાલ - જ્યાં બીબીસી સંવાદદાતાને ફાઇટર જેટમાં સવાર થવાની તાલિમની વિશેષ મંજૂરી મળી....
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો