31 ડિસેમ્બર : છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ આપણું જીવન કેટલું બદલી નાખ્યું?

વીડિયો કૅપ્શન, છેલ્લા બે વર્ષમાં કોરોનાએ જીવન કેટલું બદલી નાખ્યું? COVER STORY
પ્રકાશિત

31 ડિસેમ્બર 2019, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આ એ તારીખ છે જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીન શાખાએ વિશ્વને જાણકારી આપી હતી કે અજાણ્યા કારણોસર ન્યૂમોનિયા પ્રકારની બિમારી હૂબેઈ પ્રાંતના વુહાન શહેરમાં ફેલાઈ રહી છે.

એ દિવસે વિશ્વ નહોતું જાણતું કે આ બિમારી શું છે અને તે આપણા ઘર સુધી પણ પહોંચી શકે છે.

એ વાતને આ શુક્રવારે બે વર્ષ પૂર્ણ થયાં ત્યારે પાછલા બે વર્ષમાં આપણા જીવન પર કોરોનાની કેવી અસર રહી.

ખાસ કરીને નોકરીયાત અને ધંધાદારી વર્ગ પર જુઓ બીબીસી ગુજરાતી પર.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો