ગુજરાતના આ જિલ્લામાં માવઠાની શક્યતા, કયા વિસ્તારોમાં હવામાન બદલાવાની આગાહી છે?

પ્રકાશિત

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી ઓછી થઈ ગઈ છે અને ધુમ્મસ જોવા મળે છે.

આ પહેલાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ વીડિયોમાં જાણો કે ગુજરાતના કયા વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતા છે, કયા દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો