Cryopreservation : લાશોને ફ્રીઝમાં કેમ મૂકી રહ્યા છે લોકો, વિજ્ઞાન તેને ફરી જીવતી કરી શકે?
પ્રકાશિત
કેટલાક લોકો પોતાના સંબંધીઓના મોત બાદ તેમના અંતિમ સંસ્કાર કરી રહ્યા નથી, પરંતુ તેમને ફ્રીઝ કરીને રાખી રહ્યા છે.
આ પ્રક્રિયાને ક્રાયોપ્રિઝર્વેશન કહે છે.
આ શરીરોને સો વર્ષ સુધી સંભાળી રાખવાનો દાવો કરી રહ્યા છે.
તેમને એવી આશા છે કે આવનારા સમયમાં વિજ્ઞાન તેમને ફરીથી જીવિત કરી શકશે. શું આ સંભવ છે? જાણો, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો