You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરેલી : ગામમાં ઘૂસી સિંહે કર્યો ગાયો પર હુમલો પરંતુ પછી શું થયું?
પ્રકાશિત
આમ તો એશિયામાં સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. પરંતુ ઘણી વખત સિંહદર્શને ગયેલા ઘણા લોકોને દિવસો પછી પણ તેની એક ઝલકમાત્ર દેખાતી નથી.
પરંતુ બીજી તરફ એક અચરજ પમાડે તેવી ઘટનામાં ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાબાળ ગામમાં અડધી રાત્રે એક સિંહ ચડી આવ્યો હતો.
મોડી રાત્રે આવેલા સિંહે ગાયોના ટોળા પર હુમલો કરી મારણ કર્યું.
સિંહના હુમલા બાદ ગાયોના ટોળાએ પ્રતિકાર કરતા સિંહ નાસી છૂટ્યો હતો.
ટોળું વિખેરાઈ જતા સિંહ ફરી આવ્યો અને મારણને લઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો