મુનવ્વર ફારૂકી : શો કૅન્સલ થવા અને કૉમેડી છોડવા વિશે શું બોલ્યા મુનવ્વર ફારૂકી?
પ્રકાશિત
સ્ટૅન્ડ અપ કૉમેડિયન મુનવ્વર ફારૂકી ફરી ચર્ચામાં છે. વડોદરામાં આયોજિત તેમનો એક શૉ કૅન્સલ કરી દેવાયો.
આની પહેલાં પણ કર્ણાટકના બૅંગલુરુમાં પણ મુનવ્વરના શૉ રદ થયા હતા છેલ્લા ઘણા સમયથી સરકારના નિશાના પર છે.
બીબીસી સંવાદદાતા મયંક ભાગવતે તેમની સાથે મુલાકાત કરી.
વીડિયો : મયંક ભાગવત



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો