You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં અગાઉના અને હાલના તાલિબાનના શાસનમાં કેટલો તફાવત?
પ્રકાશિત
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા પછી વિશ્વભરમાં એક જ વાતની ચર્ચા અને ચિંતા કે ત્યાં મહિલા અને બાળકોની હાલત કેવી હશે?
સત્તા મેળવ્યાના કલાકોમાં જ તાલિબાને ઇસ્લામિક કાયદાની મર્યાદામાં રહીને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપ્યું અને સાથે જ તેમને કામ કરવા અને અભ્યાસ કરવાની છૂટ આપવાની વાત કરી.
વળી સત્તામાં આવતાની સાથે સુફિયાણી વાતો કરતું તાલિબાન જાણે ફરી પોતાના કુખ્યાત શાસનની યાદ અપાવતું હોય એમ નવાં વાં ફરમાન જારી કરી રહ્યું છે.
એવામાં અફઘાની મહિલાઓની સ્થિતિ પર બીબીસીનીઆ કવર સ્ટોરી "તાલિબાન, મહિલાઓ અને નિયમો"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો